દાંતા રજવાડું

Standard

દાંતા રજવાડું
બ્રિટિશ ભારતનું રજવાડું
૧૦૬૧–૧૯૪૮

image

                               ધ્વજ

image

                        Coat of arms

ઇતિહાસ
• સ્થાપના ૧૦૬૧
• ભારતની સ્વતંત્રતા ૧૯૪૮
વિસ્તાર
• ૧૯૦૧ ૮૯૮.૭૩ km2 (૩૪૭ sq mi)
વસતિ
• ૧૯૦૧ ૧૮,૦૦૦
ગીચતા ૨૦ /km2  (૫૧.૯ /sq mi)

દાંતાના મહારાણાનો ધ્વજ
દાંતા રજવાડું બ્રિટિશ શાસન સમયમાં બોમ્બે પ્રેસિડેન્સી હેઠળની મહી કાંઠા એજન્સીમાં આવતું રજવાડું હતું. તેનું પાટનગર દાંતા હતું, જે હવે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવે છે.

ઇતિહાસ

image

દાંતા રાજ્યની ટપાલ ટિકિટ
દાંતા રજવાડાની સ્થાપના ૧૦૬૮માં થઇ હતી. રજવાડા પર દાંતા અને સુદાસણાના હિંદુ બારડ (પરમાર) વંશનું શાસન રહ્યું હતું. પરમાર એ રાજપૂત કુળની એક શાખા છે.

ઇસ ૧૨૦૦માં આરબ આક્રમણ પછી પરમારોએ ચંદ્રાવતીને પોતાનું પાટનગર બનાવ્યું હતુ. અલાદ્દીન ખિલજી સાથેના યુદ્ધ પછી તેઓ તરસંગમાં સ્થાયી થયા. ત્યાંથી તેઓ ૩૮૦ વર્ષ પહેલાં દાંતામાં સ્થાયી થયા. દાંતાના છેલ્લા શાસકે ૬ નવેમ્બર ૧૯૪૮ના રોજ ભારત સંઘમાં ભળી જવા માટે સંમતિ દર્શાવી હતી.

દાંતાના રાજવી કુળના વંશજો હાલમાં રાજસ્થાનના માઉન્ટ આબુ નજીક “ભવાની વિલા હેરિટેજ હોમસ્ટે”નું સંચાલન કરે છે.

મહારાણાઓ
૧૬૮૭ – ૧૭૪૩ પૃથ્વીસિંહજી ગજસિંહજી
૧૭૪૩ વિકમદેવજી
૧૭૪૩ – ૧૭.. કરણસિંહજી
૧૭.. – ૧૭.. રતનસિંહજી કરણસિંહજી
૧૭.. – ૧૭૯૫ અભયસિંહજી
૧૭૯૫ – ૧૮૦૦ માનસિંહજી દ્વિતિય અભયસિંહજી
૧૮૦૦ – ૧૮૨૩ જગતસિંહજી અભયસિંહજી
૧૮૨૩ – ૧૮૪૭ નરસિંહજી અભયસિંહજી
૧૮૪૭ – ૧૮૫૯ જાલમસિંહજી નરસિંહજી
૧૮૫૯ – ૧૮૬૦ સરદારસિંહજી જાલમસિંહજી
૧૮૬૦ – ૧૮૭૬ હરીસિંહજી નરસિંહજી (જ. ૧૮૧૭ – મૃ. ૧૮૭૬)
૧ ડિસેમ્બર ૧૮૭૬ – ૧૯૦૮ જસવંતસિંહજી હરીસિંહજી (જ. ૧૮૫૦ – મૃ. ૧૯૦૮)
૧૬ જુન ૧૯૦૮ – ૧૯૨૫ હમીરસિંહજી જસવંતસિંહજી (જ. ૧૮૬૯ – મૃ. ૧૯૨૫)
૨૦ નવેમ્બર ૧૯૨૫ – ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ભવાનીસિંહજી હમીરસિંહજી (૨ જાન્યુઆરી ૧૯૩૯ થી સર ભવાનીસિંહજી હમીરસિંહજી) (જ. ૧૮૯૯ – મૃ. ૧૯૬૧)

History & Literature

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s