“પ્રણય પીડિત”

Standard

“પ્રણય પીડિત”
image

પ્રણય તાપ થી વિરહ નાં હૈયે તૃષ્ણા હાલી,
કલા પીવા પ્યાલા ખરલ દીઠી’તી ખાલી…
વલોવી ઘૂંટી ઘણી ટીપું એકે ન છળક્યું,
ચોતરફ ચક્ષુઓ પ્યાસા આશા માં ફરી વળ્યાં,
દીસે ન કોઈ વિરહી વિકટ આ વનમાલી…
પુષ્પો ને લતાઓમાં ભ્રમણ ભ્રમરે ખુબ કીધા,
રસપાન કરવા ઉડી લ્હાવ સઘળા લીધા,
કાગળ નાં શણગાર અનંત છેતરી લેવા ઠાલી…
– દિવ્યરાજસિંહ સરવૈયા “અનંત”

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s