જનમ જે સંત ને આપે જનેતા એજ કહેવાયે

Standard

🔅જનમ જે સંત ને આપે જનેતા એજ કહેવાયે🎵

🔅ન જન્મે વીર કે શૂરા ન જન્મે સંત ઉપકારી નકામા ના ભલે જન્મે સમજવી વાંજણી નારી

🔅કર્ણ કૂંતા તણો જાયો બન્યા ભગવાન ભિખારી કસોટી કર્ણ ની કીધી ખરેખર ધન્ય જણનારી

🔅પિતા ની ટેક નો ખાતીર ન લાગી દેહ પણ પ્યારી ધન્ય એ બાળ ચેલૈયો ધન્ય ચંગાવતી માડી

🔅નયન થી નીર ટપકે છે પૂત્ર નો પ્રેમ નીહાળી છતાં વૈરાગ્ય પણ દીધો ધન્ય મેનાવતી માળી

🔅સન્નારી હોય તે સમજે હ્દય ની વાત ને મારી જનેતા નો ઉદર જન્મયા શ્રી કૃષ્ણ ને રામ અવતારી

🔅જનેતા તોજ તૂં જણજે સપૂત નર સંત કે શાણા ન જન્મે ચતૂર ‘ ચંદુ ✍🏻’ તો ભલે પેટે પડે પાણા

🔅જનમ જે સંત ને આપે જનેતા એજ કહેવાય🔅

🎵🍁જય હો સંતવાણી🍁🎵

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s