સુર્યનારાયણ ની પ્રતીમા

Standard

સુર્યનારાયણ ની પ્રતીમા
————————————

image

સૂર્યનારાયણ  ની પ્રતીમાં ના નાસીકા, લલાટ, જંઘા,ઉરૂ, કપોલ,  અને ઉર:સ્થલ ઉન્નત બનાવવા !!

ઉતર દિશામાં રહેનારા મનુષ્યો નો વેષ જેવો સુર્યનારાયણ ની પ્રતીમા નો વેષ કરવો..!!

પગ થી છાતી પર્યન્ત  પ્રતીમા વસ્ત્રથી ગુપ્ત રાખવી !

બન્ને હાથમાં નખો સહિત બે કમંડલું ધારણ કરાવવાં !

શીર પર મુકુટ પહેરાવવો  !

મુખ ને કુંડલોથી
મંડિત કરવું !

ગળામાં લાંબો
હાર પહેરાવવો  !

કટી ઉપર
કતારબંધ વીટવો. !

મૃળાલ સમાન શુમ્ર મુખનો વર્ણ બનાવવો !

આખી પ્રતીમા ને વસ્ત્રથી આચ્છાદિત રાખવી !

મંદ હાસ્ય યુક્ત પ્રસન્ન મુખવાળી અને રત્ન સમાન દેદિપ્યમાન કાન્તીવાળી સુર્યનારાયણ
ની પ્રતીમા બનાવવી !

સુર્યનારાયણ ની પ્રતીમા એક હાથ ઉંચી હોય તો શુભ કરે છે !

બે હાથ ઊંચી હોય તો ધન આપે છે !

ત્રણ હાથ ઊંચી હોય તો સુભિક્ષ કરે છે !

અધીક અંગ વાળી પ્રતીમા રાજાથી ભય પ્રગટાવે છે !

હિન અંગવાળી પ્રતીમા બનાવનાર નિરંતર રોગી રહે છે !

કૃશ ઉદરવાળી પ્રતિમા ક્ષુઘા થી ભય
ઉપજાવે છે !

કૃશ અંગવાળી પ્રતિમા બનાવવાથી ધન નો નાશ થયા છે !

ક્ષતયુક્ત પ્રતિમા બનાવનાર નું શસ્ત્ર થી મૃત્યુ નિપજે છે !

ડાબી તરફ ઝુકેલી પ્રતીમા બનાવનાર ની પત્ની નાશ પામે છે !

જમણી તરફ ઝુકેલી પ્રતીમા બનાવનાર નું આયુષ્ય ક્ષીળ થાય છે !

જો પ્રતીમા ની દ્રષ્ટિ ઉન્નત બનાવી હોય તો
કર્તા આંધળો થઇ જાય છે !

અને જો નીચી બનાવી હોય તો કર્તા ને ચિંન્તા રહ્યા કરે છે !

તમામ પ્રતિમા ઓ એ પ્રમાણે શુભાશુભ ફળ આપનારી હોય છે…!!!
સંકલન : રાજભા ઝાલા

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s