બટકું રોટલો બીજાને માટે! – ગુણવંત શાહ || Rotlo ||

कबीर कहे कमाल को, तुं दो बाता सीखले,
कर साहेब की बंदगी, ओर भुखे को अन दे…

બટકું રોટલો બીજાને માટે!

પોતાને પ્રાપ્ત થયેલા આખા રોટલામાંથી
માણસ જ્યારે
કોઈ અજાણ્યા માણસને આપવા માટે
પોતાનો રોટલો ભાંગે છે ત્યારે
સમગ્ર માનવતા સુગંધમય બને છે.

બટકું રોટલો બીજાને ધરનાર માણસ
અન્ય પર ઉપકાર નથી કરતો
કારણ કે આપવામાં મળતો
આનંદ અનેરો છે.
જીવનમાં એક વાર માણસને
આપવાના આનંદનો સ્વાદ ચાખવા મળે,
પછી એનું જીવન આપોઆપ મધુર બનતું જાય છે.
આવો ચમત્કાર બને પછી
બધા ઉપદેશ ફિક્કા પડી જાય છે.
બધાં શાસ્ત્રો હૃદયમાં સમાઈ જાય છે
અને રહી જાય છે:
જીવનનો નિર્મળ આનંદ,
ઉપકાર માનવો જ હોય,
તો રોટલો સ્વીકારનાર પેલા અજાણ્યા
માણસનો માનવો રહ્યો!

- ગુણવંત શાહ

The provided text is in two different languages, Hindi and Gujarati. In Hindi, the text by Kabir talks about the importance of serving others and providing for the hungry. It emphasizes that one should learn to serve others before seeking the blessings of God.

In Gujarati, the text highlights the significance of sharing one’s own roti (bread) with others. It states that when a person shares their own roti with someone unknown, it creates a fragrance of humanity. It further emphasizes that a person who only takes care of themselves and does not help others does not experience the joy that comes from giving.

The text suggests that by offering a taste of happiness to others, one’s own life becomes sweeter. It states that after this miracle, all teachings become insignificant and all scriptures reside in the heart, reminding us to embrace the pure joy of life and to value acts of kindness. It concludes by stating that if one accepts the roti before recognizing the unknown person, humanity remains alive.

Overall, the main points of the text revolve around the importance of serving others, sharing one’s resources, and finding joy in acts of kindness. It emphasizes the value of selflessness and the impact it has on both individuals and society.

Leave a comment